Welcome Rustambag

જ્યાં ભગવાન સ્વામિનારાયણ સંવત 1881 માં  પાંચસો પરમહંસો સાથે બે દિવસ રહ્યાં છે. અહીં  શ્રીજી મહારાજ થાળ જમ્યા છે, આંબલીની ડાળીએ હિંડોળે ઝૂલ્યા છે અને પારસી ભક્ત શ્રી અરદેશરજી કોટવાળને પોતાની પાઘ અર્પણ કરી છે; જે આજે પણ સુરતમાં દર્શન આપે છે. અહીં પ્રભુએ  નંદસંતો સાથે તાપીમાં સ્નાન કરેલ છે. અને જે ભૂમિને નીલકંઠવર્ણીવેષે સંવત 1855માં આવી પોતાના ચરણથી અંકિત કરેલ છે તે સ્થાન એટલે સ્વામિનારાયણ મંદિર - રુસ્તમબાગ.

Live Katha
Live Darshan
Daily Darshan
Daily Darshan Rustambag
Daily Darshan Rustambag
Daily Darshan Rustambag
Activity

Recently asked questions

Swaminarayan Mandir

Swaminarayan Mandir - Rustambag,
A. K. Road, Surat (Gujarat) INDIA.
Pin Code - 395 008
Mo. 90999 31004
WhatsApp : 95101 22800
Email : rustambagmandir@gmail.com

Swaminarayan Mandir